પવિત્ર શ્રાવણ માસને ધ્યાને રાખી સુરતના શ્રી કંથેરીયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષનું ભવ્ય શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે.